જામનગર આણદાબાવા સેવા સંસ્થા દ્ગારા આયોજિત 108 દિકરીઓ ના લગ્ન પરસંગે ,આડેસર શ્રી તેજાબા ભાણજીદાદા સતિમા મંદિરદ્ગારા ૧૧૧ પ્રસાદીની સાડી અર્પણ કરતા ઉપ પૃમુખ મુકુંદભાઈ રાજકોટ મંત્રી હષૅદભાઈ આડેસરા લિંબડી સહ મંત્રી મયુરભાઈ મઘડિયા રાજકોટ ટૃષ્ટિ દિનેશભાઈ કોન્નઢ વાળા નીરવ આડેસરા.

૦૭ - ૦૨ - ૨૦૨૦, શુક્રવાર